Saturday 1 July 2023

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ -૬, ૨૦૨૪-૨૫ નાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ.

          

     જવાહર નવોદય વિદ્યાલયમાંં ધોરણ -૬ શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫  પ્રવેશ માટે  ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવા માટે જરૂરી ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને ડોક્યુમેંટ્સ તૈયાર રાખવા જેમ કે,

> વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો 

> વિદ્યાર્થીની સહી 

>માતા/પિતાની સહી.

>વિદ્યાર્થીના શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જરૂરી ફોર્મેટમાં આપવામાં આવેલ પ્રમાણપત્ર

>આધારકાર્ડની માહિતી અથવા રહેવાસીનું પ્રમાણપત્ર જે ગવર્ન્મેન્ટ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ હોય, જેવા પ્રમાણપત્રો ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના હોય છે.

>વિદ્યાર્થીની જન્મ તારીખ ૦૧-૦૫-૨૦૧૨ પહેલા અને ૩૧-૦૭-૨૦૧૪ પછી હોય એમના ફોર્મ ભરી શકાશે નહી.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૧૦-૦૮-૨૦૨૩

પરીક્ષાની તારીખ બે ફેઝ માં :- ૦૪-૧૧-૨૦૨૩ અને ૨૦-૦૧-૨૦૨૪ (રાજ્યવાર, જે નવોદય વિદ્યાલય દ્વારા મુકેલ નોટિફિકેશન મુજબ રહેશે.

જવાહર નવોદય વિદ્યાલયની નોટિફિકેશન જોવા માટે :- અહિ ક્લિક કરો.

જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવાની વેબસાઈટ :- અહિ ક્લિક કરો.

નોંધ :- ફોર્મ ભરતા પહેલા જવાહર નવોદય વિદ્યાલય દ્વારા મુકેલ નોટિફિકેશનને વાચ્યા બાદ ફોર્મ ભરવાનું રહેશે, જેથી કોઈ અસુવિધા ન સર્જાય, 

 

આર્ટિકલ : Post by Digital Jan Seva Kendra Pratapnagar

No comments:

Post a Comment