About us


We provide Government, non Government , private sector related online based services, Indian post service speed post-registered parcel, Pancard, Aadhar card printing, Xerox, e-KYC, online form submission, lamination, passport size photos, Aadhar card based cash Withdrawal, Electricity bill, 7/12 and 8A farmers related work, students related works.

ડિજિટલ જન સેવા કેંદ્ર- સીએસસી પ્રતાપનગર દ્વારા પૂરી પાડવા મા આવતી સેવાઓ - પાન કાર્ડ માં સુધારા-વધારા તેમજ નવા પાન કાર્ડ બનાવવા, ઈન્ડિયા પોસ્ટ ની સ્પિડ પોસ્ટ અને રજીસ્ટર્ડ પાર્સલની સેવા, કલર પ્રિન્ટ, ઝેરોક્ષ, લેમીનેશન, આધાર કાર્ડ અને એટીએમ આધારે પૈસા ઉપાડ, લાઈટબીલ, ગેસ બીલ, પાસપોર્ટ બનાવવા, સરકારી નોકરી માટે ના ઓનલાઈન ફોર્મ ભરવા, બાયો ડેટા બનાવવા, ટાઈપિંગ, ઈ-કેવાયસી, ઈ-શ્રમ કાર્ડ બનાવવા, આધારકાર્ડ પ્રિંટ કરવા, પાસપોર્ટ સાઈઝના ફોટા બનાવવા, 7-12 અને 8-અ નાં દાખલા, ખેડૂતોને લગતા ઓનલાઈન ફોર્મ ભરવા, થર્ડ પાર્ટી વીમા સહિત અન્ય વીમા, સરકારી અને પ્રાઈવેટ કંપનીને લગતા કામો કરી આપવા સહિત અન્ય સેવા ઓ ઉપલબ્ધ છે.